________________
૧૧૭
નિજ સ્વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ ચિદાનંદ ઘન આતમ તે, થાયે જિન ગુણ ભૂપ. તુ૮ -વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદ પ નીયમ તે પરભાવ તજીને, પામે શિવપુર સઘંટ તુટ ૯
૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન. પંચમ જગપતિ ચંદિયે, સાહેલડીયાં
સુમતિ જિનેસર દેવ; ગુણવેલડીયાં, સુમતિ તણે દાયક પ્રભુ સાવ એહ સેવો નિતમેવ ગુ. ૧ એહને જનમ મરણ નહિ, સાઆર્તધ્યાન નવિ હોયગુરુ દુર્ગતિ સનમુખ નવિ હાર્યો, સારા
ભવદુઃખ સામું ન જોય. ગુ. ૨ રેગ રોગ નવિ એહને, સારુ નહિ એહને સંતાપ; ગુરુ એહની કરે ઉપાસના, સા૦ જાયે જેહથી પાપ૦ ગુo ૩ અષ્ટ કરમ દળ છેદીને, સા પામ્યા અવિચળ રાજ્ય, ગુ રત્નત્રયી પ્રગટ કરી, સાવ સુખ વિલસે નિત્ય પ્રાજ્ય ગુરુ ૪ જિન ઉત્તમ પદ પવને, સા સેવ્ય સુખ નિરધાર; ગુ. જેહથી અક્ષય પદ લહે, સા. અવ્યાબાધ ઉદાર– ગુ. ૫
૬. શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન -પદ્ય જિનેસર પદ્મ લંછન ભલું,
પદ્મની ઓપમ દેવાય; જિનેસર ઉદક ને પંકજ માંહિ જે ઉપનું,
ઉદક પકે ન લેપાય, જિનેસર૦ ૫૦ ૧