________________
૧૨૧
૧૦ શ્રી શીતલનાથ જિન સ્તવન શીતલ જિનપતિ એવી એ,
શીતલતાને કંદ, સાહિબ શિવ સુખકરૂ એક પ્રતિ પ્રદેશ અનંત ગુણા એ,
પરગટ પૂરણાનંદ સાહિબ શિવ સુખ કરૂ એ. ૧ એક પ્રદેશે નભ તણે એ, દેવ સમૂહ સુખ વ્યાપિસા. ત્રણ કાલ ભેલૂ કરી એ, અસત કલ્પનાયે થાપિ. સા. ૨ ઈમ આકાશ પ્રદેશ જે એ, કાલેકના તેહ; સા.. ચાપતાં સંપૂર્ણ હોઈએ, અનંત ગુણ એમ એક સારા ૩ તે સુખ સમુહ તણે વળીએ, કીજે વર્ગ ઉદાર, સારા તેહને વર્ગ વળી કરે રે, એમ વર્ગ કરે વારંવાર સા. ૪ અનંત વર્ગ વર્ગો કરી એ, વર્ગિત સુખ સમુદાય સા. અવ્યાબાધ સુખ આગળ એ, પણ અતિ ઉણમ થાય. સા. ૫
àછ નગર ગુણ કમિ કહે એ, અન્ય પ્લેછપુર તેહ; સા તિમ ઓપમ વિણ કિમ કહું એ,
શીતલ જિન સુખ જેહ. સા. ૬ આવશ્યક નિર્યુકિત એ, ભાખે એ અધિકાર; સા કરતાં સિદ્ધિભણી તિહાં એ, ઉત્તમ અતિ નમસ્કારસા. ૭ એમ અને પમ સુખ ભેગો એ, જિન ઉત્તમ મહારાજ સારુ તે શીતલ સુખ જાચી એ,
પવિજય કહે આજ, સા. ૮