________________
શ્રી વિજય કૃત વીશી.
૧. શ્રી ઋષભદેવ જિન સ્તવન. ગડષભ જિનેસર ત્રષભ લંછન ધરૂ ઉચાજે સાત રાજ, નિરલંછન પદને પ્રભુ પામીયા, શિવપુરને સામ્રાજજી
. ૧ અવ્યય અચલ અચિંત અનંત છે. અશરીરી અણહારી; અવિનાશી શાશ્વત સુખને ધણી, પર પરિણતી નિવારીજી
૪૦ ૨ જ્ઞાન અનંત અનંત દરશન મયી, લેકાલેક સ્વભાવેજી; દેખકર આમળ પરે પણ નહિં, રમતા જે પરભવેજી ઋ૦ ૩ નિજ રૂપે રમણ કરતા સદા, સાદિ અનંતહ ભાંગેજી; અવ્યાબાધ અરજ અજ જે થયા, પુદ્ગલ ભાવે નિસંગેજી
૪૦ ૪ પુદગલ રહિતપણે સુખ ઉપનું, તે કિમ જીભે કહાજી; વરણાદિક નહી જાસ સ્વરૂપ છે, જેગાતીત જિનરાજી
ત્રા. ૫ કરતા તારે નિજ ગુણને પ્રભુ, અવગાહી નિજ ખેતેજી; અછે અનંતા નિજ ઠામે રહ્યા, ભીડ ન કેયને દેતેજી . ૬ એ જિનવર ઉત્તમ પદ રૂપ છે, પવને અવલંબીજે છે; તે પરભાવ કરમ ધરે કરી, ઠાકુર પદવી લીજે જ શ૦ ૭