________________
૧૧૩
અપચ્ચખાણું અને પચ્ચખાણા, હણીયા દ્ધા આઠ : વેદ નપુંસક સ્ત્રી સેનાની, પ્રતિબિંબિત ગયા નાઠ–મ પ હાસ્ય રતિ અરતિ શેક દુગંછા, ભયે મેહ ખવાસ” હણીયા પુરુષવેદ કેજદાર, પછે સંજલના નાશ–મ ૬ નિદ્રા દેય મોહ પટરાણી, ઘરમાંહિથી સંહારી. ' અંતરાય દરશનને જ્ઞાન–વરણય લડતાં મારી–મ છે જય જય હેઓ મોહ જ મુએ, હુએ તું જગનાથ, લોકાલે પ્રકાશ થયે તવ, મોક્ષ ચલાવે સાથ–મ૦ ૮ જિત્યે તિમ ભક્તને જિતાવે, સૂકા મૂકાવે; તરણ તારણ સમરથ છે તુંહી, માનવિજય નિતુ ધ્યાવે-મ૦ ૯
ત..."-
-