________________
મટકાલું મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મન રે, મને સમતા રસ કેરાં કચેલાં, નયણું દીઠે રંગરેલાં રે–મ. ૨ હાથે ન ધરે હથિયાર, નહિ જપમાલાને પ્રચાર રે, મન, ઉત્સગે ન ધરે રામા, જેહથી ઉપજે સવિ કામા રે૦ ૩ ન કરે ગીત નૃત્યના ચાળા, એતે પ્રત્યક્ષ નટના ખ્યાલારે મ. ન બજાવે આપે વાજાં, ન ધરે વસ્ત્ર જીરણ સાજાં રેમ. ૪ ઈમ મૂરતિ તુઝ નિરુપાધિ, વીતરાગપણે કરી સાધી રે; મન કહે માનવિજય ઉવઝાયા, મેં અવલંખ્યા તુજ પાયામ
૨૪. શ્રી મહાવીર જિન સ્તવન શાસન નાયક સાહિબ સમ, અતુલ બલી અરિહંત ' કર્મ અરિ બળ સબળ નિવારી, મારીય મેહ મહંત
મહાવીર જગમાં છત્યજી. જીયે છ આપ સહાય, હાંજી જી જી જ્ઞાન પયાસ હાંજી જી જીત્યે ધ્યાન દશાય, હાંજી જી છત્યે સુખદાય
-મહાવીર ૧ અનંતાનુબંધિ વડ વેધા, હણીયા પહિલી ચેટ મંત્રી મિથ્યાત છે તિગ રૂપી, તવ કરી આગળ દેટ-મહા૦ ૨ ભાંજી હેડ આયુષ તિગ કેરી, ઈક વિકલેન્દ્રિય જાતિ, એહ મેવાસ ભાં ચિરકાળે, નરક યુગલ સંઘાતિ-મ૦ ૩ થાવર તિરિ દુગ ઝાંસિ કટાવી, સાહારણ હરી ધાડી; ચીણુદ્ધિ તિગ મદિરા વયરી, આતમ ઉદ્યોત ઉખાડી-મ૦ ૪