________________
૧૦૮
વયણે સમજાવે સભા, મને સમજાવે અનુત્તર દેવ; ઔદારિક કાયા પ્રત્યે. દેવ સમીપે કરાવે સેવ–મ૨ ભાષા પણ સવિ શ્રોતાને, નિજ નિજ ભાષા સમજાય; હરખે નિજ નિજ રીઝમાં, પ્રભુ તે નિર્વિકાર કહાય-મ૦ ૩
ગ અવસ્થા જિન તણી, જ્ઞાતા હુયે તિણે સમજાય; ચતુરની વાત ચતુર લહે, મૂઢ બિચારા દેખી મુંઝાય-મ- ૪ મૂરખ જન પામે નહિ, પ્રભુગુણને અનુભવ રસ સ્વાદ અમાનવિજય ઉવઝાયને, તે રસસ્વાદે ગયે વિખવાદ-મ૦ ૫
૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન. મુનિસુવ્રત કીજે મયા રે, મનમાંહિ ધરી મહેર; મહેર વિહેણું માનવી રે, કઠિણ જણાયે કહિર.
જિનેશ્વર તું જગનાયક દેવ, તુજ જગ હિત કરવા ટેવ, બીજે જુવે કરતા સેવ-જિ. ૧
અરહટ ક્ષેત્રની ભૂમિકા રે, સીંચે કૃતારથ હોય; “ધારાધર સઘળી ધરા રે, ઉધરવા સજજ જેય-જિને ૨ તે માટે અમ ઉપરે રે, આણી મનમાં મહેર; આપે આયા આણી રે, બોધવા ભરૂચ શહેર-જિને૦ ૩ અણુ પ્રારથતા ઉદ્વર્યા રે, આપે કરીય ઉપાય -પ્રારથતા રહે વિનવતા રે, એ કુણુ કહિયે ન્યાય-જિને૪ -સંબંધ પણ તુજ મુજ વચ્ચે રે, સ્વામી સેવક ભાવ; -માન કહે હવે મહેરને રે, ન રહો અજર પ્રસ્તાવ-જિ. પ