SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન, શ્રી નમિનાથ જિષ્ણુદને રે, ચરણ કમળ લય લાય; મૂકી આપણી ચપળતા રે, તુચ્છ કુસુમે મત જાય રે. સુણી મન મધુકર માહરી વાત, મ કરેશ ફ્રાગટ વિદ્યુપાત—સુણી દ વિષમ કાળ વરસા ઋતુ રે, ક્રમે ક્રમે હુઆ વ્યતીત; છેહુલા પુગ્ગલ પરિયટ્ટો રે, આન્યા શરદ પ્રતીત રે—સુણી૰ ૨ જ્ઞાનાવરણ વાદળ ટે રે, જ્ઞાન સૂરજ પ્રકાશ; ધ્યાન સરોવર વિકસીયાં રે, કેવળ લક્ષ્મીવાસ રે સુણી ૩ નામે લલચાવે કાઈ રે, કઈક નવ નવ રાગ; એઢવી વાસના નહિ ખીજેરે, શુદ્ધ અનુભવશું પરાગ રે—સુણી ૪ ક્ષમત ભ્રમત કહાવીયે રે મધુકરને રસ સ્વાદ; માનવિજય મનને કહે . રે. ' w. રસ ચાખા આલ્હાદ રે—સુણી પ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન. નેમિ જિષ્ણુદ નિર’જણા, જઈ માહ થળે જળ કેળરે; માહના ઉભટ ગેાપી, એકલમલ્લે નાખ્યા ડેલ રે. સ્વામિ સલુણા સાહિબા, અતુલી મલ તુ વડવીરરે. સ્વા, ૧
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy