________________
તે માટે તું રૂપી અરૂપી, તું શુદ્ધ બુદ્ધને સિદ્ધ સરૂપી, સા
એહ સરૂપ ગ્રહીયુ જબ તાહરું', તવ ભ્રમ રહિત થયું મન
માહરુ
તુજ ગુરુ જ્ઞાન ધ્યાનમાં રહીયે, ઈમ હળવું પણ સુલભ જ કહીએ; સા માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળ્યો એકતાને —સા ૭
-સા દ
==
S.
૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન, રૂપ અનૂપ નિહાળી, સુમતિજીન તાહરું હો લાલ; સુ છાંડી ચપળ સ્વભાવ, તું મન માહરું હો લાલ; યુ રૂપી સરૂપી ન હોત, જો જગ તુજ દીસતું હો લાલ; જો॰ તેા કુણુ ઉપર મન્ન, કહો અમ હંસતુ હો લાલ; કહો॰ ૧ હીસ્યા વિષ્ણુ કિમ શુદ્ધ, સ્વભાવને ઈચ્છતા હો લાલ; ઈ ઈચ્છા વિષ્ણુ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા હો લાલ; પ્ર પ્રીયા વિણ કિમ ધ્યાન, દશામાંહી લ્યાવતા હો લાલ, દશા લાવ્યા વિણ રસ સ્વાદ, કહો કિમ પાવતા હો લાલ; ક૦ ૨ ભક્તિ વિના નવિ મુક્તિ, હુયે કાઈ ભગતને હો લાલ, હુયે રૂપી વિના તે તેહ, ડુચે કિમ વ્યગતને હો લાલ; હુયે॰ નવણુ વિલેપન માળ, પ્રદીપને ધૂપણા હો લાલ, પ્રદીપ॰ નવ નવ ભૂષણ ભાળ, તિલક શિર ખૂપણા હો લાલ; તિ॰૩ અમ સત પુણ્યને ચેાગે, તુમે રૂપી થયા હો લાલ, તુમે અમૃત સમાની વાણી, ધરમની કહી ગયા હો લાલ, ધરમ૰ તેહુ આલખીને જીવ, ઘણાએ જીઝીયા હો લાલ, ઘણા ભાવિ ભાવન જ્ઞાને, અમેા પણ રઝિયા હો લાલ; અમે ૪