________________
ચિગ્ય અગ્ય જે જોઈ, તે અપૂરણનું કામ સનેહી.
ખાઈના જળને પણ કરે, ગંગાજળ નિજ નામ–સનેહી- ૬ કાળ ગયે બહુ વાયદે, તે તે મેં ન ખમાય; સનેહી.
ગવાઈએ ફરી ફરી, પામવી દુર્લભ થાય—સનેહી- ૭ ભેદભાવ મૂકી પરે, મુજશું રમે એકમેક; સનેહી. માનવિય વાચક તણી, એ વિનતિ છે છેક–સનેહી- ૮
૪. શ્રી અભિનંદન જિન સ્તવન. પ્રભુ મુજ દરિશન મળીયો અલવે, મન થયું હવે હળવે હળવે;
સાહિબા અભિનંદન દેવા, મેહના અભિનંદન દેવા, પુણ્યદય એ માટે માહરે, અણુચિ થયે દરિશન તાહરે
–સા. ૧ દેખત બેવ હરી મન લીધું, કામણગારે કામણ કીધું સારુ મનડું જાયે નહિ કઈ પાસે, રાત દિવસ રહે તાહરી પાસે
-સા. ૨ પહિલું તે જાણ્યું હતું સેહિલું, પણ મેટાશું મળવું દેહિલું સેહિલું જાણી મનડું વળગ્યું, થાય નહિ હવે કીધું અળગું
–સા. ૩ રૂપ દેખાડી હોએ અરૂપી, કિમ ગ્રહવાયેં અકળ સરુપસા. તારી વાત ન જાણી જાયે, મનડાની શી ગતિ થા–સા. ૪ પહિલા જાણી પછે કરે કિરિયા, તે પરમારથ સુખના દરિયા સા. વસ્તુ અજાયે મન દેડાવે, તે તે મૂરખ બહુ પસ્તાવે
–સા. ૫