________________
૯૪
મૂકાવ્યેા પણ હુ· નવિ મુક, ચુકું એ નિવ ટાણેા; ભક્તિભાવ ઉચો જે અ ંતરે, તે કિમ રહે શરમાણેા–પ્ર૦ ૨ લાચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળું સુપ્રસન્ન; ચોગમુદ્રાના લટકા ચટકા, અતિશય તે અતિધન-પ્ર ૩ પિંડ પદસ્થ રૂપસ્થ લીના, ચરણ કમળ તુજ ગ્રહીયાં; ભ્રમર પરે રસ સ્વાદ ચખાવા, વિરસા કાં કરી મહિયાં–પ્ર૦ ૪ ખાળ કાળમાં વાર અનતી, સામગ્રીચે હું નવ જાગ્યા; ચૌવન કાળે તે રસ ચાખ્યા, તું સમરથ પ્રભુ માગ્યેા–પ્ર૦ ૫ તું અનુભવ રસ દેવા સમરથ, હું પણુ અરથી તેના, ચિત્ત વિત્તને પાત્ર સમધે, અજર રહ્યો હવે કેહના-પ્ર૦ ૬ પ્રભુની મહેરે તે રસ ચાખ્યા, અંતરંગ સુખ પામ્યા; માનવિજય વાચક ઇમ જપે, હુઆ મુજ મન કામ્યા–પ્ર૦ ૭ ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન,
સાંભળ સાહિમ વિનતી, તું છે ચતુર સુજાણ; સનેહી. કીધી સુજાણુને વિનતી, પ્રાયે ચઢે તે પ્રમાણ—સનેહી ૧ સંભવ જિન અવધારીયે, મહેર કરી મહેરખાન; સનેહી. ભવભય ભાવ ભંજણા, ભક્તિ વત્સલ ભગવાન–સનેહી ૨ તુ જાણે વિણું વિનવે, તાહે મેં ન ચ્હાય; સનેહી અી હોએ ઊતાવળા, ક્ષણ વરસાં સેા થાય—સનેહી ૩ તું તે મેટપમાં રહે, વિનવીયે પણ વલખાય; સનેહી. એક ધીરા એક ઊતાવળા, ઈમ કિમ કારજ થાય—સનેહી ૪ મન માન્યાની વાટડી, સઘળે દીપે નેટ; સનેહી. એક અંતર પેસી રહે, એક ન પામે ભેટ—સનેહી ૫