________________
૨૭
.
તે માટે તુજ પિ’ડ, ઘણા ગુણ કારણેા હો લાલ, ઘણા સેન્ગેા ધ્યાા હુએ, મહાભય વારણેા હો લાલ; મહા શાંતિવિજય બુધ શિષ્ય, કહે ભવિક જના હો લાલ, કહે પ્રભુનું પિ'ડસ્થ ધ્યાન, કરા થઈ ઈક મના હો લાલ, કરા પ ૬. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન.
શ્રી
શ્રી પદ્મપ્રભુના નામને, હું જાઉ. અલિહાર; વિજન. નામ જપતાં દીહા ગમ, ભવ ભય ભજનહાર; ભ॰ શ્રી ૧ નામ સુણતાં મન ઉદ્ભસે, લેાચન વિકસિત હાય; ભ॰ રામાંચિત હુયે દેહડી, જાણે મિલીયેા સેાય; ભ૦ પચમ કાળે પામવેા, દુ`ભ પ્રભુ દીદાર; ભ તે એ તેહના નામના, છે માટા આધાર; ભ॰ નામ ગ્રહ્યે આવી મિલે, મન ભીતર ભગવાન; મંત્ર મળે જિમ દેવતા, વાહલેા કીધે આહવાન; ભ॰ ધ્યાન પદ્મસ્થ પ્રભાવથી, ચાખ્યા અનુભવ સ્વાદ; ભ માનવિજય વાચક કહે, મૂકા બીને વાદ; ભ॰ શ્રી પ ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન,
શ્રી
શ્રી
ભ
ર
.
૩
૪
નિરખી નિરખી તુજ ખિંખને,
પણ
હરખિત હુયે મુજ મન્ન; સુપાસ સાહામણે, નિરવિકારતા નયનમાં, મુખડું સદાં સુપ્રસન્ન—સુપાસ૦ ૧ ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારજની શેલ, સુપાસ : ક્રેડિટ ગમે ના સેવા, કરતા મૂકી લેાભ—સુપાસ૦ ૨ લેાકાલેાકના સિવ ભાવા, પ્રતિભાસે પ્રત્યક્ષ, સુપાસ ! તાહે ન રાચે નિવે સે, નવ અવિરતિના પક્ષ-સુપાસ૦ ૩
હ