________________
૮૯
અમે તે કિશું અંતર નવિ રાખું, એ હવે હૃદયે તે કહી દાખું રે; સુખકારી સાહેબ ગુણીજન આગળ ગુણ કહેવાયે, જે વારે પ્રીત પ્રમાણે થાએ રે સુખકારી સાહેબજી ૪ વિષધર ઈશ હુદયે લપટાણે, તેહ અમને મળે છે ટાણે રે; સુખકારી સાહેબજી નિરવહસે જે પ્રીત અમારી, કલિ કરતિ થાશે તમારી રે સુખકારી સાહેબજી ૫ પૂત્તાઈ ચિત્તડે નવી ધરશો, કાંઈ અવળે વિચાર ન કરશે રે; સુખકારી સાહેબજી 'જિણ તિમ કરી સેવક જાણજે, અવસર લહી સુધ લેજે રે સુખકારી સાહેબજી ૬ આસંગે કહીએ છીએ તમને, પ્રભુ દીજે દીલાસો અમને રે, સુખકારી. સાહેબજી૦ મોહન વિજય સદા મનરંગે, ચિત્ત લાગે પ્રભુને સંગે રે સુખકારી સાહેબજી. ૭
- ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન.
કાં રથ વાળો હે રાજ-સાહમેં નિહાળે હો રાજ, * " પ્રીત સંભાળે રે વાલ્હા યદુકુળ સેહરા; જીવન મીઠા હો રાજ-મત હેજે ધીઠ હે રાજ,
દીઠા અલજે રે વાલ્લા નિવહે નેહરા ૧ નવભવ ભજજા હા રાજ-તિહાં શી લજજા હો રાજ, ૬ તજતાં ભજજા રે કસે રણકા વાજીયા;