________________
to
શિવાદેવી જાયા હો રાજ-માની લે માયા હે રાજ,
કિમહિક પાયારે વહાલા મધુકર રાજીયા ૨ સુણી હરણીના હ રાજ-વચન કામિનીના હો રાજ,
સહી તે બીના રે વહાલા આગળ આવતાં; કુરંગ કહાણ હો રાજ-ચૂકે ન ટાણું હે રાજ,
જાણે વહાલા રે દેખી વર્ગ વિરંગતા. ૩ વિણ ગુહે અટકી હો રાજ-છાંડ માં છટકી હ રાજ,
કટકી ન કીજે રે વહાલા કીડી ઉપરે; રેષ નિવારો હો રાજ-મહેલ પધારે હો રાજ..
કાંઈ વિચારે વહાલા ડાબું જિમણું° ૪ - એ શી હાંસી હો રાજ-હોએ વિખાસી હો રાજ,
જૂઓ વિમાસી રે અતિશે રોષ ન કીજીએ; આ ચિત્રશાળી હો રાજ–સેજ સુંવાળી હો રાજ,
વાત હતાળી રે વહાલા મહારસ પીજીએ. ૫ મુગતિ વનિતા હો રાજ-સામાન્ય વનિતા હો રાજ,
તજી પરિણીતા રે વહાલા કાં તુમ આદરે; તમને જે ભાવે હો રાજ-કુણ સમજાવે હો રાજ,
- કિમ કરી આવે રે તા કુંજર પાધર૦ ૬ વચને ના ભીને હો રાજ-ને મનગીને હો રાજ, - પરમ ખજાને રે વહાલા નાણું અનૂપને; વ્રત શિવ સ્વામી હો રાજ, રાજુલ પામી હો રાજ,
કિમ હિત કામી રે મેહન બુધ રૂપને ૭