________________
હે પ્રભુ મુજ પ્યારા લા તુમારે ભેદ જે, સૂત્ર સિદ્ધાંત ગતિને સાહિબ તુમ લહી રે લેલ૦ ૪ હે પ્રભુ મુજ પ્યારા જગજીવન જિનરાય જે, મુનિસુવ્રતજિન મુજો માનજે માહરે રે લોલ; હે પ્રભુ મુજ પ્યારા પય પ્રણમી જિનરાય છે, ભવ ભવ શરણે સાહિબ સ્વામી તા ડરે રે લોલ, હે પ્રભુ મુજ પ્યારા રાખશું હૃદય મઝાર જે, આપે શામળીઆ ઘો પદવી તાહરી રે લોલ; હે પ્રભુ મુજ પ્યારા રૂપવિજયને શિષ્ય જે, મેહનને મન લાગી માયા તાહરી રે લોલ,
૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન. અરજ નમિનાથ રાજને કહીએ, મીઠે વચન પ્રભુ મન લહીએ રે, સુખકારી સાહેબજી. પ્રભુ છે નિપટ નિઃસ્નેહી નગીના, તે હઈડે છે સેવક અધીન રે સુખકારી સાહેબજી ૧ સુનજર કરશે તે વરશે વડાઈ શું કહીએ પ્રભુને લડાઈ રે; સુખકારી સાહેબજી તમે અમને કરશે મોટા, કોણ કહેશે રે પ્રભુ તમને પેટા રે, સુખકારી સા. ૨ નિઃશંક થઈ શુભ વચને કહેશે, તે જંગ શભા અધિકી લેશે રે; સુખકારી સાહેબ અમે તે રહ્યા છીએ તેમને સાચી, રખે આપ રહે મન ખાંચી રે. સુખકારી સાહેબજી ૩