________________
અમચા દેષ હજાર તિકે મત ભાળજે હો લાલ તિકે તમે છે ચતુર સુજાણ પ્રીતમ ગુણ પાળ હો લાલ; પ્રીત મહિલનાથ મહારાજ મ રાખે આંતરે હો લાલ, મળ : છે દરિશણ દિલધાર મિટે જવું ખાતરે હો લાલ મિટે..૫ મન મંદિર મહારાજ વિરાજે દીલ મળી હો લાલ, વિ. ચંદ્રાત: જિમ કમળરિદય વિકસે કળી હો લાલ રિદય કવિ રૂપવિબુધ સુપસાય કરો અમ રંગરની હો લાલ કરે કહે મોહન કવિરાય સકળ આશા ફળી હે લાલ૦ સકળ૦ ૬
૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન. હે પ્રભુ મુજ પ્યારા ન્યારા થયા કઈ રીત જે, ઓળગુઆને આલાલુંબન તાહરે રે લોલ; હે પ્રભુ મુજ પ્યારા ભક્તિ વત્સલ ભગવંત જે, આય વસે મનમંદિર સાહિબ માહરે રે લેલ ૧ હે પ્રભુ મુજ પ્યારા ખીણ ન વિસારૂં તુજ જે, તબેલીના પત્રતણી પેરે ફરતે રે લોલ; હો પ્રભુ મુજ પ્યારા લાગી મુને માયા જોર જે, દિલઘર વાસી સુસાહિબ તુમને હેરત રે લોલ૨ હે પ્રભુ મુજ પ્યારા તું નિનેહી જિનરાય જે, એક પખી પ્રીતલડી કીણી પરે રાખીએ રે લેલ; હે પ્રભુ મુજ પ્યારા અંતરગતની મહારાજ જે, વાતલડી વિણ સાહેબ કેહને દાખીએ રે લેલ૦ ૩ હે પ્રભુ મુજ પ્યારા અલખરૂપ થઈ આપ જે, જાઈ વચ્ચે શિવ મંદિર માંહિ તું જઈ રે લોલ,