SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ e સાતરાજને અંતે, હા કીણુ પાખે, તે આવીને મળુ; કાઈ વિકટ તુમારેાજી પાથ॰ અર॰ અ આળગ એ અનુભવની, હા મુજ મનની, વાર્તા સાંભળી; કાંઈ કીજે આજે નિવાજ; રૂપ વિબુધના માહન, હા મનમેાહન, સાંભળ વિનતિ; કાંઈ દીજે શિવપુરરાજ॰ અર॰ અ॰ ૮ ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન. સુગુરુ સુણી ઉપદેશ ધ્યાયેા દિલમાં ધરી હ। લાલ, ધ્યાય. કીધી ભક્તિ અનંત ચીં ચવી ચાતુરી હેા લાલ; ચવી. સેન્યારે વિસવાવીસ ઉલટ ધરી ઉલ્લુસ્યા હ। લાલ, ઉલટ॰ દીઠા નવિ દિદાર કાન કહી લખ્યા હૈા લાલ કાન॰૧ પરમેશ્વર શું પ્રીત કહા કેમ કીજીએ હા લાલ, કહા નિમેષ ન મેળે મિટ દ્યોષ કીણ દીજીએ હા લાલ; દોષ કાણુ કરે તકસીર સેવામાં સાહિબા હૈા લાલ, સેવામાં કીજે ન છેાકરવાદ ભગત ભરમાવવા ા લાલ॰ ભગત॰ ૨ જાણ્યું તમારૂ' જાણ પુરૂષના પારખા હૈ। લાલ, પુરૂષ સુગુણ નિર્ગુણના રાહ કર્યું શું સારીખા હૈા લાલ; કર્યાં દીધે। દીલાસા દીન દયાળ કહાવશેા હા લાલ, દયાળ કરૂણા રસ ભડાર બિરૂદ કેમ પાળશેા હૈા લાલ બિરૂદ ૩ શું નિવસ્યા તુમે સિદ્ધ સેવકને અવગણી હો લાલ, સેવક દાખા અવિહડ પ્રીત જાવા દ્યો ભાલામણી હો લાલ; જાવા દ્યો॰ જો કોઈ રાખે રાગ નિરાગમ રાખીએ હો લાલ, નિરાગ ગુણ અવગુણની વાત કહી પ્રભુ ભાખીએ હો લાલ કી ૪
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy