________________
૮૫
સિદ્ધ સ્વરૂપી સ્વામી, હા ગુણધામી, અલખ અગેાચરૂ કાંઈ દીઠા વિષ્ણુ દેદાર;
કીમ પતીજે કીજે, હા કીમ લીજે, ફળ સેવા તણુ; કાંઈ દીસે ન પ્રાણ આધાર અર॰ અ॰ ૨ જ્ઞાન વિના કુણુ પેખે, હા સ ંક્ષેપે, સૂત્રે સાંભલ્યા; કાંઈ અથવા પ્રતિમા રૂપ;
સામે જો સ`ખુ... હે પ્રભુ દેખું દિલભર લેાયણે; કાંઈ તા મન મેં હુવે ચૂપ॰ અર૰ અ૦ ૩ જગનાયક જિનરાયા, હા મન ભાવ્યા, મુજ આવી મલ્યા; કાંઇ મહેર કરી મહારાજ;
સેવક તે સસનેહી, હા નિઃસનેહી, પ્રભુ કીમ કીજીએ; કાંઈ દાસ કાઈ વહીએ રે લાજ અર॰ અ૦ ૪ ભક્તિ ગુણે ભરમાવી, હા સમજાવી, પ્રભુજીને ભેાળવી; કાંઈ રાખું હૃદય મેાઝાર; તા કહેજો શાખાશી હા પ્રભુ ભાસી, જાણી સેવના; કાંઈ એ અમચે એકતાર૰ અર અ॰ ૫ પાણી ખીર તે મેળે, હા કીણુ ખેલે, એકાંત હાઈ રહું; કાંઈ નહી રે મીલણુના બેગ;
જો પ્રભુ દેખું નયણે, હા કહી વયણે, સમજાવું સહી; કાંઈ તે ન મિલે સજોગ॰ અર૰ અ હું મન મેળું કીમ રીઝે, હા શું કીજે, અંતરાય એવડા; કાંઈ નિપટ નહે નાથ;