________________
૮૪
અજબ રંગીલા પ્યારા, અકળ અલકમી ન્યારા,
પરમ સનેહિ માહરી વિનતિ અંતર જામી વાલહા, જેવો મીટ મિલાય; સાહિબ ખીણ મ હસે ખીણમાં હસે, ઈમે પ્રીતિ નિવાહ કેમ થાય.
સાહિબ૦ પરમ૦ ૨ રૂપી હેતે પાલવ ગ્રહું, અરૂપીને શું કહેવાય; સા કાન માંડયા વિના વારતા, કહેનેજી કેમ બકાય૦
' સાહિબ૦ પરમ° ૩ દેવ ઘણું દુનિયા માંય છે, પણ દીલ મેળ નવિ થાય; સા. જિણ ગામે જાવું નહિ, તે વાટે કહે શું પૂછાય.
સાહિબ૦ પરમ° ૪ મુજ મન અંતરમુહૂર્તને, મેં ચહ્ય ચપળતા દાવ; સા પ્રીતિ સમે તે જુઓ કહે, એ તે સ્વામી સ્વભાવ
સા૦ ૫૦ ૫ અંતર છે મળિયા પછે, નવિ મલીએ પ્રભુ મૂલ; સા. કુમયા કેમ કરવી ઘટે, જે થયે નિજ અનુકુલ
સા. ૫૦ ૬ જાગી હવે અનુભવ દશા, લાગી પ્રભુ શું પ્રીત; સા. રૂપવિ કવિરાયને, કહે મેહન રસ રીત સાથે ૫૦ ૭
૧૮. શ્રી અરનાથ જિન સ્તવન. અરનાથ અવિનાશી, હે સુવિલાસી, ખાસી ચાકરી,
કાંઈ ચાહું અમે નિશદિશ; અંતરાયને રાગે, હે અનુરાગે, કીણ પરે કીજીએ;
કાંઈ શુભ ભાવે સુજગીશ૦ અર૦ અ૧