________________
(૪૬) વ્રત કરે ભવિખાણી. | ૩ | પહેરી પટોળી ચરેણુ ચોળી, ચાલો ચાલમરાલીજી, અતિ રૂપાળી અને ધર પ્રવાળી આંખલડી અણીયાલીજી, વિન નીવારી સાનિધ્યકારી, શાસનની રખવાળી, ધીરવિમળ કાલરાયને સેવક, બેલે નયનીહાલી , ૪
श्री सीमंधरनी स्तुति बीजी. શ્રી સીમંધર મુજને વહાલા, આજ સફળ રુ વિહાણું, ત્રિગડે તેજતપંતા જિનવર, મુજ તુઠયા હું જાણુંછ, કેવળ કમળા કેલિ કરંતા કુલમંડન લદીજી, લાખ ચોરાસી પૂરવ આયુ, રૂક્મણી વર ઘણું છે. ૧ સંપ્રતિ કાળે વીશ તીર્થકર, ઉદયા અભિનવચંદાજી, કઈ કેવળી કે બાળપણે, કઈ મહીપતિ સુખકંદાજી, સુરનર કડાકડ મળીને, જુએ મુખ અરવિંદાજી, શ્રી સીમંધર આદિ અનુપમ મહાવિદેહ ક્ષેત્રે જિમુંદાજી . ૨. શ્રી સી. મધર ત્રિગડે જેવા, અન્ય સુણવા વાણુજી, વાટ વિષમને આડા ડુંગર, આવી ન શકે કે પ્રાણુજી, રાગ ધરી રંગ ધરી પાયે લાગું, સૂત્ર અર્થ મન આઝ, અમૃત રસથી અધિક વખાણી, જીવદયા પટરાણી, ૩. પંચાંગુ થી તુંહી જ પ્રત્યક્ષ