________________
(૪૭)
તુહી જગમાં માતાજી, પહેરી ચરણા ચેાળી કાળી, અધર વિરાજે રાતાજી, સ્વ`ભવન સિહાસન બેઠી, તુ’હી દેવી વિખ્યાતાજી, સીમધર શાસન રખવાળી, શાંતિકુશળ સુખસાતાજી. ॥ ૪॥
अथ दशत्रिक विगेरेनी स्तुति.
*
નિસીહિ ત્રણ પ્રદક્ષિણા ત્રણ, પ્રણામ ત્રણ કરીજેજી, ત્રણ પ્રકારી પૂજા કરીને, અવસ્થા ત્રણ ભાવિ જેજી, ત્રણ દિશિ વઈ જીન જુએ, ભૂમિ ત્રણ પૂછ જેજી, આલંબન મુદ્રા ત્રણ પ્રણિધાન ચૈત્યવંદન ત્રણ કીજેજી. ॥ ૧ ॥ પહેલે ભાવિજન દ્રવ્યજિત ખીજે ત્રીજે એક ચૈત્ય ધારાજી, ચેાથે નામ જિન પાંચમે સ, લેાકચૈત્ય જીહારાષ્ટ્ર, વિહરમાન છ જિનવા, સાતમે નાણુ નિહાલાજી, સિદ્ધ વીર ઉ ં જ્જિત અષ્ટાપદ, શાસન સુર સંભાળેછ. ॥૨॥ શક્રસ્તવમાં દેય અધિકાર, અરિહંત ચૈઇયાણું ત્રીજેજી, ચેાત્રીસત્થામાં દેય પ્રકાર, શ્રુતસ્તવ દાય લીજેન્ટ, સિદ્ધસ્તવમાં પાંચ પ્રકાર, એ બારે અધિ કારાજી, જીતનિયુકિતમાંહુ ભાખ્યા તેહમાં વિસ્તારાજી. ॥ ૩ ॥ તબાલ પાન ભાયણ વાહ, મેહુણ એક ચિત્ત ધારા, શું સલેખમ-વડીનીતિ
·