________________
(૪૫) ચાલી, ઉજ્જયંતગિરિ રખવાળી, અધર લાલ જમ્યાપ્રવાળી, કંચનવાન કાયા સુકમાળી, કર લહકે અં. બડાળી, વૈરીને લાગે વિકરાળી, સંઘના વિદન હરે ઉજમાળી, અંબાદેવી મયાળી, મહિમાએ દશ દિશિ અજુઆળી, ગુરૂશ્રી સંધવિજય સંભાળી, દિન દિન નિત્ય દિવાળી. ૪
श्री सीमंधर प्रमुख विधरता जिननी स्तुति.
શ્રી સીમંધર સેવિત સુરવર, જિનવર જગ જ્ય કારી, ધનુષ પાંચસેં કંચન વરણુ મૂતિ મેહનગારીજી, વિચરંતા પ્રભુ મહાવિદેહે ભવિજનને હિતકારી, પ્રહ ઉઠી નિત્ય નામ જપીજે, હૃદય કમળમાં ધારી છે. તે ૧ | સીમંધર યુગમંધર બાહુ *સુબાહુ સજાત “સ્વયંપ્રભ રૂષભ,અનંત સુર વિશાળ વધર ચંદ્રાનન અભિરામજી, ચંદ્ર
ભુજંગ "ઈશ્વર નેમિપ્રભ વીરસેન ગુણ ધામજી, મહાભદ્રને દેવજસાવળી, અજિત કરૂં પ્રણામજી. તે ૨ કે પ્રભુ મુખ વાણું બહુ ગુણ ખાણી મીઠી અમૃત સમાણીજી, સૂત્ર અને અર્થ ગુથાણી ગણુધરથી વીરચાણજી, કેવળ નાણી બીજ વખાણી, શિવપુરની નીશાણુજી, ઉલટ આણી દિલ માહે જાણી,