________________
(૪૪) श्री गिरनारजीनी स्तुति. શ્રી ગિરનાર શિખર શણગાર, રાજીમતી હૈડાને હાર, જિનવર નેમિકુમાર, પૂર્ણ કરૂણુ રસ ભંડાર, ઊગાર્યો પશુઆં અંબાર, સમુદ્રવિજય મલહાર, મેર કરે મધુરા કિંકાર, વિચે વિચે કોયલના ટહુકાર, સહસ ગમે સહકાર, સહસાવનમેં હુઆ અણગાર, પ્રભુજી પાખ્યા કેવળસાર, પહેમ્યા મુગતિ મઝાર,
૧ સિદ્ધગિરિ એ તીરથસાર, આબુ અષ્ટાપદ સુખકાર, ચિત્રકૂટ વૈભાર, સુવર્ણગિરિ સંમેતશિખર શ્રીકાર, નંદીશ્વર વરદ્વીપ ઉદાર, જિહાં બાવન વિહાર, કુંડલ રૂચકને ઈષકાર, શાશ્વત્તાં અશાશ્વતાં ચૈત્યવિચાર, અવર અનેક પ્રકાર, કુમતિ વયણે મને ભલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, ભવિયણ ભાવે જુહાર, મે ૨ પ્રગટ છ અંગે વખાણ, દ્રપદી પાંડવની પટરાણી, પૂજા જિનપ્રતિમાની, વિવિશુ કીધી ઉલટ આણી, નારદ મિથ્થા દૃષ્ટિ અને બ્રાણી, છાંડયા તે અવિરતિ જાણી, શ્રાવક કુલની એ સહીનાણી, સમકિત આલા આખ્યાણ, સાતમે અંગે વખાણી, પૂજનીક જીન પ્રતિમા અંકાણ, ઈમ અનેક આગમની વાણી, શ્રુત સુણજે ભવિ પ્રાણી.રા કટીકટીમેખલા ઘુઘરીયાળી, પાયે નૂપુર રમઝમ