________________
(૪૩) સુખકાર, વિદન મિટાવણહાર, ખીમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મ આધાર, વીરવિજય જયકાર | ૪
सिद्धाचलनी स्तुति. - ઓગણતેર કલા ડી. તિમ પયાથી લાખવળી જેડી, ચુમાલીશ સહસ કેડી; સમવસર્યા જિહાં એતિ વાર, પૂર્વ નવાણું એમ પ્રકાર, નાભિ નારદ મલ્હાર. ૧ સહસ્ત્રકૂટ અષ્ટાપદ સોર જિન ચોવીશ તણું ગણધાર, પગલાંને વિસ્તાર, વળી જિન બિંબ તણે નહી પાર, દેહરી ભંભે બહુ આકાર, વંદુ વિમલગિરિ સાર છે ૨ એંશી સિત્તેર સાઠ પચાસ બાર, જન માને જસ વિસ્તાર ઈબિતિ ચઉપણુ આર, માન કર્યું તેનું નીરધાર, મહિમા એહને અગમ અપાર, આગમ માંહે ઉદાર. ને ૩ ચૈત્રી પુનમ દિન શુભ ભાવે, સમકિત દૃષ્ટિ સુરનર આવે, પૂજા વિવિધ રચા, જ્ઞાનવિમલ સુરિ ભાવના ભાવે, દુર્ગતિ દેહગ દૂર ગમા, બેધિ બીજ જસ પાવે, ને ૪
$