________________
'
: !
(૪૦) પાસી, આનંદ રૂપ વિલાસી, અલખ અગોચર જે. અવિનાસી, સાધુ શિરોમણું મહાસંન્યાસી, લેકાલોકપ્રકાસી જન સવલે જેહની છાબાસી, જીવાયાનિ લાખ ચોરાસી, તેહના પાસ નિકાસી, જલહલ કેવલ જ્યોતિકી આસી, અથિર સુખના જે નહિ આ સી, વંદુ તેહને ઉલાસી. ૨ | શ્રી જીન ભાધિત પ્રવચન માલા, ભવિજન કંઠે ધરે સુકુમાલા, હિતી આલ પંપાલા મુક્તિ વરવાને વરમાલા, વરૂ વણ તે કુસકે રસાલા, ગણધરે ગુંથી વિશાલા, મુનિવરે મધુકર રૂપ મયાલા, ભેગી તેહના વલી ભૂપાલા, સુરનર કેહિ રઢાલા, જે નર ચતુર અને વાચાલા, પરિમલ તે પામે વિરતાલા, ભાંજે ભવ જંજાલા. | ૩ | નાગનાગિણી અધબલતા જાણું, કરૂણાસાગર કરૂણું આણી, તતક્ષણ કાઢયા તાણું, નવકાર મંત્ર દીયે ગુણખાણી, ધરણીધર પદ્માવતી રાણી, થયા ધણી ધણીયાણી, પાસ પસાયે પદ પરમાણી, સા પદ્મા જનપદે લપટાણી, વિગ્રહરણ સપરાણી, ખેડા હરિયાલામાં શુભ ઠાણી, પૂજે પાસ જીણદ ભવિ પ્રાણી, ઉદય વદે એમ વાણી. જો