________________
(૧) श्री पार्श्वनाथ जीन स्तुति. શ્રીપાજીનેશ્વર સેવા કરૂં ત્રણ કાલ, મને શિવપદ આલો ટાલે પાપ અંજાલ, જીને દર્શન દિઠે પુગે મનની આશ, રાય રાણું સેવે સુરપતિ થા દાસ. I ૧ / વિમલાચલ આબુ ગઢ ગિરનારે નેમ, અષ્ટાપદ સમેત શિખર પંચ તીરથ એમ, સુરે અસુર વિધાધર નરનારી બહુ કડ, વલી યુગ વડે ધ્યાને બે કર જોડ. ૨. સાકરથી મીઠો શ્રીજીને કેરી વાણી, બહુ અર્થ વિચારીશુથી ગણધરે જાણી તે વચન સુણીને માને હર્ષ અપાર, ભવસાયર તારે ટાલે દુર્ગતિ બાર. ૩ કાને કુંડલ ઝલકે ક8 નવસરાહાર, પદ્માવતી દેવી સેહે સવિશણગાર, શાસન રખવાલી સાન્નિધ્ય શુદ્ધ જ થાય, બુધ અમૃત સાગર પ્રણમે તાસ પસાથે, જપે એમ દેલત સરે. નર તસ ગુણ ગાય. |૪ |
वीशस्थानक तपनी स्तुति. પુછે ગતિમ વીર જીણુંદા, સમવસરણ બેઠા સુખકંદા, પૂજિત અમર સૂરિજદા, કેમ નિકાચ પદ નચંદા, કિણ વિધે તપ કરતાં ભાવ ફંદા, ટાળે
*
.
કે.