________________
(૩૪')
1
ચૈત્ર રસાલ, ઉજ્વલ પક્ષે એલી'સુવિશાલ, નવ - બિલ સે ચાલ; રાગ શાગના એ તપ કાલ, સાડા ચાર વરસ તસ ચાલ, વળી અને તિહાં ભાલ; જે સેત્રે ભવિ થઇ ઉજમાલ, તે લહે ભાગ સદા અસરાસ જેમ મયણાં શ્રીપાલ, છડી અલગા આલ પપાલ, નિત નિત આરાધા ત્રણકાલ, શ્રી સિદ્ધચક્ર ગુણમાસ, ૩. ગજગામિની ચપકદલ કાય, ચાલે પગને ઉર ઠમકાય, હૈયડે હાર સાહાય; કુંકુમ ચ`દન તિલક રચાય, પહેરી પીત પટેાલી બનાય, લીલાએ લલકાય, બાલી ભાલી ચકેસરી માય, જે નર સેવે સિઢ રાય. ઘે તેહને સુસહાય, શ્રી વિજ્યપ્રભસુરી તપગચ્છરાય. પ્રેમવિજ્ય ગુરૂ સેવા પાય, કાંતિવિજ્ય ગુણ ગાય. ॥૪॥
सुधर्मा देवलेाकनी स्तुति.
સુધર્માં દેવલાક પહેલા જાણેા, દાઢરાજ ચા તસ જાણે!, સાહમ ઈંદા તેહનારણા, શક્ર નામે સિ હ્રાસન છાજે, ઐરાવણ હાથી તસગાજે, દીઠે સંકટ લાજે, સકલ દેવ માંને તસ આંણુ, આડ ઇંદ્રાણી ગુ
ની ખાણુ, વજ્ર તે જમણે પાંણ, બત્રિસલાખ વૈ માનના સ્વામિ, રીષભદેવને નમે શીરનામિ, હૈયે હરખ બહુ પામિ, ॥ ૧ ॥ ચેવિસે જીનવર, પ્રણમિ, વિહ