________________
(૩) કાલી મહાકાલી મનહારી, અય્યતા સંતા સાથે, જવાલા સુતારકા અશાકા, શ્રીવત્સા વરચંડામાયા, વિજયાંશી સુખદાયા, પન્નતિનિર્વાણી અમ્યુચ્યા ધરણી, ઘટયા દત્તા ગંધારી અઘહરણી, અંબા પઉમા સુખકરણી, સિદ્ધાયિકા શાસન રખવાળી, કgકવિજય બુધ આનંદકારી, જસવિજય જયકારી જા
सिद्रचक्रजीनी स्तुति. પહેલે પદ જપીયે અરિહંત, બીજે સિહુ જપ જયવંત, ત્રીજે આચારજ સંત; ચોથે નમો ઉવાય એ તત, નમે એ સવસાહ મહંત, પાંચમે પદ વિલસંત, દર્શન છઠે જપો મતિવંત, સાતમે પદ નમે નાણુ અનંત, આઠમે ચારિત્ર હેત; નમે તવસ નવમેં સેહંત, શ્રી સિદ્ધચક્રનું ધ્યાન ધરંત, પાતકનો હાએ અંત છે ૧ | કેશર ચંદન સાથે ઘસીજે, કસ્તુરી માંહેબેલીજે, ઘન ઘનસાર ઠવીજે; ગંગાદ કશું હવણુ કરીજે, શ્રી સિદ્ધચક્રનું દયાન ધરીજે, સુરભિ કુસુમ ચરચીજે, કુદરૂ અગરને ધૂપ કરજે, કામધેનું ધૂત દીપ ભરી, નિર્મલભાવ વરજે, અનુભવ નવપદ ધ્યાન ધરીજે, ગાદિક ખદર હરીજે, મુકિત વધૂ પરણુજે. ૨ આશને વલી