________________
(૨૮) લમણે રાવણ મા, એકલડે જગ સહને જીત્યા, કર્મથી તે પણ હાર્યો રે; પ્રાણું | ૭ લક્ષમણુ રામ મહાબળવંતા, વલી સત્યવતી સીતા, બાર વર્ષ લગે વનમાંહિ ભમીયા, વીતક તસબહુ વિત્યાં રે, પ્રાણું૦ | ૮ છપનઝેડ જાદવને સાહિબ, કૃષ્ણ મહાબલ જાણું, અટવી કેશંબી મુએ એકલડે, વલવલતે વિષ્ણુ પાણી રે, પ્રાણી છે ૯ છે પાંચ પાંડવ મહા ઝુઝારા, હારી દ્રૌપદી નારી, બાર વરસ લગે વન દુખ દીઠાં, ભમીયા જેમ ભિખારી રે; પ્રાણું | ૧૦ | સતીય શિરોમણી પદી કહિયે, પાંચ પુરૂષની નાર, સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું, પામી પાંચ ભરતાર રે; પ્રાણી છે ૧૧ | કમેં હલકે કીધે હરિચંદને, વેચી સતારારાણી, બાર વરસ લગે માથે આયું, ડુંબતણે ઘેર પાણી રે. પ્રાણી છે ૧૨ . વિવાહન રાજાની બેટી, ચાવી ચંદનબાળા, ચાપદની પેરે ચોટે વેચાણ, કર્મતણું એ ચાળા રે; પ્રાણુ. ૧૩ . સમક્તિ ધારી શ્રેણિક રાજા, બેટે બાંધ્યો મુસકે, ધમ નરપતિ કમેં દબાણ, કર્મથી જોર ન મિસકેરે; પ્રાણી છે ૧૪ ઇશ્વરદેવને પાર્વતી રાણી, કર્તા પુરૂષ કહેવાય, અહાશિ મહેલ મસાણમાં વાસે, ભિક્ષાભેજન ખાય રે; પ્રાણ૦ ૧૫,