________________
' (૨૮૨) સહસકિરણ સૂરજ પ્રતાપી, રાતદિવસ રહે અટ, સોલકળા શશહર જગ જા, દિન દિન જાયે ઘટતે રે, પ્રાણી છે ૧૬ નળરાજા પણ જુવટે રમતાં, અર્થ ગરથ રાજ્ય હાર્યો, બાર વરસ લગે વનદુઃખ દીઠાં, તેને પણ કમેં ભમાવ્યા રે; પ્રાણી છે ૧૭ મે સુદર્શનને લીએ દીધો, મુંજાયેં માગી ભીખ, તમસ ગુફામુખ કેણિક બળીયો, માની ન કોઈની શીખ રે, પ્રાણી છે ૧૮ છે ગજમુનિના શીર ઉપર સગડી, સાગરદત્તનું બાહ્યું શીશ, મેતારજ વાધરે વિટાણા, ક્ષણ ન આણી રીશ રે, પ્રાણુ છે ૧૯ છે પાંચસેં સાધુ ઘાણીમાં પીલ્યા, રાશ ન આણ્યો લગાર, પૂરવ કમેં ઢઢણુ રૂષિને, ષટ્યાસ ને મળ્યા, આહારરે, પ્રાણું૦ | ૨૦ | ચૌદપૂર્વધર કર્મતણે વશ, પડયા નિગોદ મઝાર, આર્દકુમાર અને નંદીષેણે, ફરિ વાસ્ય ઘરબાર રે, પ્રાણી છે ૨૧. કલાવતીના કરે છેદાણું, સુભદા પામી કલંક, મહાબલ મુનિનું માત્ર પ્રજાવ્યું કર્મતણું એ વંકરે. પ્રાણી છે ૨૨ એ દ્રપદી હેતે પોતરનું, ફેડયું કૃણે ઠામ, વીરના કાને ખીલા ઠોકાણુ, પગે રાંધી ખીર તામરે, પ્રાણી છે ૨૩ કર્મથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ મેઝાર, મેરૂ શિખર ઉપર ચઢે પણ, કર્મ ન મૂકે લગાર; પ્રાણી