________________
(૮૦) વિમલ આણદ ધરી, આપ આપણે જાણવા ભણી, એ પિંડબત્રીસી કરી છે ૩૨ છે
अथ कर्म पचीशोनी सकाय. દેવ દાનવ તીર્થકર ગણધર, હરિહર નરવર સબળા, કર્મ સંગે સુખ દુઃખ પામ્યા, સબલ હુઆ મહાનબળા રે. પ્રાણી કર્મ સમે નહિ કેય, કીધાં કર્મ વિના ભોગવીયાં, છુટક બાર ન હોય રે, પ્રાણી છે ૧છે એ આંકણી, આદીશ્વરને કર્મ અંતરાયે, વર્ષ દિવસ રાખ્યા ભૂખું, વીરને બાર વરસ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કુખેરે; પ્રાણી પર સાઠસહસ સુત મુઆ એકદિન, સામંત સુરા જેસા, સગર હુઓ મહા પુત્રે દુખિયો, કર્મતણું ફળ એસારે; પ્રાણું૦ | ૩ . બત્રીસહસ દેશને સાહેબ, ચકી સનતકુમાર, સેલ રેગ શરીરે ઉપન્યા, કમે કીયો તસ ખુવાર રે; પ્રાણુ | ૪. સુભૂમ નામે આઠમો ચકી, કમેં સાયર નાંખે, સેલ સહસ યક્ષે ઉભાં દીઠે, પણ કિહી નવિ રાખ્યો રે; પ્રાણી છે ૫ છે બ્રહ્મદત્ત નામે બારમો ચકી, કમેં કીધે તસ અંધે, એમ જાણી પ્રાણી વિમુકામે, કર્મ કઈ મત બાંધે ૨પ્રાણી છે ૬. વીશ ભુજ દશ મસ્તક હું તાં,