________________
(૨પ૪) વીર શેર નિવારવાની સંni. રાત દિવસ કાયા મૂઢ પણે રે, પછે અનંત દુખી જીવ હસે રે, જીવ જુઓને હૃદય વિચારિ રે, આંખ મીચી તે રીધ પરાઈ રે, છે ૧એ તો કાયા અમર ન હાઇ રે, વીર વચન સુણે સહુ કઈ રે, એ તે દુધ દહીં દેહવાલે રે, પાણી ઘણું પખાલે રે ને ૨ શણગારે તેણે રસ લાગ્યો રે, જીવ નિ જાઈશ નાગો રે, પાંચ ઇંદ્ધિના સુખ નવિ છોડે રે, ધર્મસ્થાનકે આળસ મેડે રે, ૩ ખાય ખેલે હસે મદ આણે રે, ભેળે ધર્મનું નામ ન જાણે રે, પુણ્ય વિના ધનને મહેર, કારણ તે જલડેહે રે ૪ જીવ ધનને સળા થાવે રે, પણ પૂર્વે દીધું પાવે રે, અતિ લભ કિહાં ન સમાવે રે, લાખ કેડે તૃપ્તિ નવિ થાવે છે. જે ૫ સોનાની ડુંગરી કીધી રે, નવરંદે સાથે નવિ લીધી રે પ્યારે ચાર કાયાથકી ટાળે રે, શુદ્ધ સમકિત શીયલત્રત પાળે રે છે ૬ ત૫ કરી કાયા અજુ આળો રે, રાગદ્વેષ ધરી દેય ટાળે રે, એ તે શીખ ચલે જે કઈ રે, તેને અવિચળ પદવી હાઈ રે, ગુરૂજ્ઞાનીને ઉપગારી રે, વીર વચન સુણે નરનારી રે ! ૭