________________
ત, બાય. અવિકાસ
તકે
(૨૫૩) अय लब्धिविजयकृत जीनलडीनी सकाय.
બાપલડી રે જીભલડી તું, કાં નવિ બેલે મીઠું, વિરૂવાં વચનતણાં ફળ વિરૂવાં, તે મ્યું નવિ દીઠું રે, બા ! ૧૧ અન્નઉદક અણમમતે તુઝને, જે નવ રૂચે અની, અણુબેલા તું થા માટે, બેલે કુવ. ચન ધીઠે રે, બા | ૨ | અગ્નિ દાધે તે પણ પાલે, કુવચન દુર્મતિ ઘાલે, અગ્નિથકી અધિકું તે કુવચન, તે તો ખિણ ખિણ સાલે રે, બાગાયા તે નર માન મહેતા નવિ પામે, જે નર હોય મુખગી, તેહને તે કઇ નવિ લાવે, તે પ્રત્યક્ષ સેગી રે, બા ! ૪ કેધ ભર્યોને કડવું બેલે, અભિમાને અણગમતે, આપણે અવગુણ નવિ દેખે, તે કિમ જાશે મુગ. તે રે; બાળ | ૫ | જન્મ જન્મની પ્રીતિ વિણુસે, એકણ કડુચે બેલે, મીઠા વચન થકી વિણ ગર્ભે, લે સબ જગ મોલે રે, બા | ૬ | આગમને અનુસારે હિતમતિ, જે નર રૂડું ભાખે, પ્રગટ થઈ પરમેશ્વર તેહની, લજજા જગમાંહિ રાખે રે, બા હા સુવચન કવચનનાં ફળ જાણી, ગુણ અવગુણ મન આણી, વાણી બેલે અમીય સમાણી, લખિ કહે સુણ પ્રાણી રે બા | ૮ |