________________
(૫૨) લાસ, ચતુરનર સમજે ધર્મ વિવેક છે ૧ મુક્તિ મહેલનો દીવડે, પહેલે જ્ઞાન પ્રકારનું જ્ઞાન વિના તપ જ૫ ક્રિયાળ, ના ફલ નિર્ધાર, ચતુર નર૦
૨ | એકેન્દ્રિય સુર નારકી, ન કરે કવલ આ હાર જ્ઞાન વિના નવિ જન કહે છે, તેહને તપ આચાર. ચતુર છે ૩પૃથ્વી પાણી પ્રમુખનાઇ, થા. વરભેદ અનેક; પ્રગટપણે તેને નહિ, પાપસ્થાનક એક ચતુર છે ૩ તે પણ અજ્ઞાનપણેજી, લાગે સઘલાં રે પાપ, જ્ઞાનીને બહુ નિર્જરાજી, ભાખે અરિહંત આપ. ચતુર છે ૫ દયા પાળે પારેવ. ડાજી, કુક્કર શુદ્ધ આહાર; નાગા ચપદ સહ ફિરેજી,. તે પણ નહિ ભવપાર. ચતુર૦ | જાણે જીવ સજીવને, વળી ત્રસ થાવર પ્રાણ તે જીવને જી. નજી કહે છે, શુદ્ધ પણે પચ્ચખાણ, ચતુર૦ | ૭ | રાગદ્વેષ છેડે સહીજ્ઞાની નિજ પણ જાણ જ્ઞાને શુદ્ધ ક્રિયા ફલેજ, શાને હેય ઉજવલ ધ્યાન, ચતુર છે ૮ ગુણ ઉપયોગ છે જીવને, પહેલે જ્ઞાન પ્રકાસ: માનવિજય વાચક વદે, જુઓ જુઓ જ્ઞાન ઉજાસ, ચતુર૦ ૯