________________
(૨૫) भावनी सजाय. રે જીવ જૈન ધર્મ કિજીએ-દેશી. રે ભવિ ભાવ હદય ધરે, જે છે ધમનો ઘેરી. એકલમલ્લ અંખડ જે, કાપે કર્મની દેરી, રે ભવિ. છે ૧ દાન શીયલ તપ ત્રણએ, પાતિક માલ વે ભાવ જે ચોથો નવિ ભલે, તે તે નિષ્ફલ હવેરે ભવિ૦ મે ૨. વેદ પુરાણ સિદ્ધાંતમાં, દર્શન ભાખે; ભાવવિના ભાવ સંતતિ, કુણ પડતાં રાખે, રે ભવિ. ૩. તારક રૂ૫ એ વિશ્વમાં, જપે જગ ભાણ, ભરતાદિક શુભ ભાવથી, પામ્યા પદ નિર્વાણ રે ભવિ૦ ૪ ઔષધ આય ઉપાય જે, મંત્ર યંત્રને મૂલી, ભાવે સિદ્ધિ હવે સદા, ભાવ વિના સવ ધુલી. રે ભવિ. પા ઉદયરત્ન કહે ભાવથી કણકણ નર તરિયા; શેધિ લેજે સૂત્રમાં, સજજન ગુણ દરિયા. ૨ ભવિ. I ૬.
पंचमीनी सजाय. શ્રી ગુરૂપદપંકજ નમીજી—એ દેશી. પ્રવચન વચન વિચારીએજી, વળી ધરી ધર્મ વિલાસ ગુરૂ પરંપરા ભગવતીજી, સેવિશે સુવિ