________________
(પણ). તત્વ વિજયજી કૃત,
अन्यत्वसंबंधनी सझाय. . ધન ધન સંપ્રતિ સાચે રાજાએ દેશી. કેહનારે સગપણ કેહની રે માયા, કેહના સજન સગાઈ રે, સજન વગે કોઈ સાથે ન આવે, આવે આપ કમાઈ રે, કેહનાં રે છે ૧માહરૂં મારૂં સહુ કહે પ્રાણી, તાહરૂં કુણ સહાઈવે, આપ સ્વારથ સહુને વહાલો, કુણુ સજજન કુણ ભાઈ રે, કેહનાં રે ને ૨ ચુણી ઉદરે બ્રહ્મદત આવ્યો, જુ એ માત સગાઈ રે, પુત્ર મારણ આગ જ દીધી, લાખનું ઘર નીપજાવીરે. કે૩ કષ્ટ પંજર દેને મારે, પાંચસે નાડી ધાઈ રે, કેણિકે નિજ તાતજ હશે, તે કિહાં રહી પુત્ર સમાઈ ૨, કે ૪ ભરત બાર બલ આપે લડીઆ, આપે આપે સજજ થઈ રે, ભાર વરસ સંગ્રામજ કરીયા, તે કિહાં રહી બાત સગાઈ રે. કે છે ૫ ગુરૂ ઉપદેશથી રાય પ્રદેશી, સુધું સમકિત પાઇ રે; સ્વાર્થ વિણ સુરીલંતા નારી માર્યો પી3 વિષ પાઈ૨. કે. ૬ નિજ અંગજના અંગ જ છે, જુઓ રાહુ કેતુ કમાઈ રે, સહ સહુને નિજ સ્વાર્થ હાલે, કુણ ગુરૂ ને ગુરૂભાઈ
૧ કેયડા