________________
(ર૭). તસ૫દ પૂજે રે, શ્રદ્ધા ધારીને, સેવના કરજે રે, કે મતિ નિવારીને, સેવે ધ્યાને રે, પરમ તિરાગીને. મન | જન ઉત્તમ પદપદ્મની સેવા, કરજે સાચે ચિત્ત, રૂપવિજય કહે અનુભવ લીલા, ઘટમાં પ્રગટે નિત્ય, તિમ તમે કરજે રે, જ્ઞાન અભ્યાસીને, શમ દમ ધરજો રે, ધ્યાન ઉપાસીને, શિવસુખ વરજે રે, ચિઘન વાસીને. મન છે ૭. अथ छग रात्रिनोजन विरमणनी सकाय. સુમેરી સજની રજની ન જોવે રે–એ દેશી.
સકલ ધરમનું સાર તે કહીયેરે, મનવંછિત સુખ જેહથી લહિયે રે, રાત્રિભેજનો પરિહાર રે, એ છઠું વ્રત જગમાં સાર રે, મુનિજન ભાવે એ વ્રત પાલે રે, રાત્રિભેજન ત્રિવિધ તાલે રે. આંકણી
૧. દવ્ય થકી જે ચારે આહારરે, ન લીએ તે રાત્રે અણુમારરે, રાત્રિભૂજન કરતાં નિરધાર રે, ઘણું જીવન થાય સંહાર રે. મુ. મે ૨ એ દેવ પૂજા નવિ. સૂઝે નારે, સ્નાન વિના કિમ ખાઇયે ધાં રે, પંખી જનાવર કહીએ જેહરે, રાત્રે ચુંણ નહિ ક૨તા તેહ રે. મુ| ૩ | માર્કડ રૂષીશ્વર બેલ્યા વાણું રે, રૂધિર સમાન તે સઘલાં પાણી રે, અન્ન તે કલ યાનમાં જ મન વતે, તે ગુરૂ તારણહાર,