________________
(૨૪) કરીને ચિત્તમાં રાખે, શંકા કંખા વારી, વિતગિ
ચ્છા ફલને સંશય, પરદર્શન સંગ છારી, દીપક સરખેરે, જ્ઞાન અભ્યાસીને, મન છે ૧ધનુષતીર ગદચક ધરે જે, વઈરી ભારણુ કાજ, અર્ધા જે રમણી રાખે, તેહને નહી કાંઈ લાજ, દેવ ન કહીયેરે, નારી ઉપાસીને, પગે નવિ પડિયરે, ક્રોધ નિવાસીને, તસ પય નમતાં રે, પામશો હસીને, મન મારા ધન કણુકંચન કામિની રાતા, પાપતણું ભંડાર, મારગ લોપી
પીન પહેરી, કિમ લહેશે ભવપાર, પરિગ્રહ સંગીરે રહ્યા ઘર માંડીને, વિષય પ્રસંગીરે, લજજા છાંડીને, મત ગુરૂ કરજેરે, ભેગ વિલાસીને. મન | ૩ | ગે મહિષી અજી અવીપ, માખણ, ખરી કરભી શુની દુધ, રેઝી અરક શુ આર ખરસાણી, પય માખણ નહિં શુદ્ધ દુર્ગતિ પડતાં રે, રહેજે સાઈને, ધર્મ તે કહીએરે, નિશ્ચય લાઇને, નાપે ન ભુલે રે, જુઓ તપાસીને, મન૪ ચોરી જારી દૂર નિવાર, મત કર લેભ અપાર, ક્ષમાદયા મનમાં નિત્ય ધારે, જેમ નિસ્તરે સંસાર, પાપ ન કરજે રે, જીવ વિણાસીને, જુઠ ન કહેશે રે, છલ મન વાસીને, સુખ જસ લહીએ રે, ધર્મ ઉપાસીને, મન છે ૫ પંચ સમિતિ ત્રણ ગુપ્તિના ઘેરી, ધર્મધ્યાન ધરનાર, શુ
૧ લંગેટી.