________________
( ૮) માંસ સરખું જાણે રે, દિનાનાથ અસ્ત થાય રણે રે, મુ. ૪. સાબર સૂઅર ઘુડને કાગ રે, અંજાર વિંછને વલી નાગ રે, રાત્રિભેજનથી એ અવતાર છે, શિવશાસ્ત્રમાં એ વિચાર રે, મુ. ૫, જાકાથી જલદર થાય રે, કીડી આવે બુદ્ધિ પલાય છે, કેલિયાવડે જે ઉદરે આવે રે, કુષ્ટરોગ તે નરને થાવે રે, મુ. ૬ શ્રી સિદ્ધાંત અન આગમ માંહિ રે, રાત્રિભોજન શેષ બહ ત્યાંહી રે, કાંતિવિજ્ય કહે એ વ્રત સારે છે, જે પાલે તાસ ધન અવતાર રે, મુ. ૭
अथ श्री वीरप्रजुनी सजाय. સમવસરણસિંહાસને જીરે, વીરજી કરે રે વખાણ, દશમા ઉત્તરાધ્યયનમાંજી રે, દીએ ઉપદેશ સુજાણ, સમયમે રે ગાયમ મ કરે પ્રમાદ, . ૧. જીમ તરૂપંડર પાંદડું જી રે, પડતાં ન લાગે રે વાર, તિમ એ માણસ જીવડાજી રે, ન રહે થિર સંસાર, સમય૦ | ૨ | ડાભઅણજલઓસને ૨, ક્ષણુએક રહે જલબિંદ, તિમ એ ચંચળ જીવડે જી રે, ન રહે ઇદ્ર નરિદ, સ છે ૩સુક્ષ્મ તગાદ ભમી કરી રે, શશિ ચઢી વહેવાર, લાખ ચોરાસી છવાયેનિમાં જી રે, લાધ્યો નરભવ સાર