________________
(૩૨). વસે ધનવંતા જિનમારગના રાગી, ઘરઘર માંહ સેનાચાંદી, જિહાં જ્યોતિ ઝગમગ જાગી, એક આ ૩ જવાબ ઘરેણું જેર વિરાજે, હાર માની નવ સરીયાજી, વસ્ત્ર પહેરણ ભારી મૂલાં, ઘરેણાં રત્ન જડીચાંજ, એક૪ પડિમાવંદન સઘલા જાવે. રસના કરે ઉલ્લાસજી, કેસર ચંદન ચરચે બહલ, મુક્તિતણું અભિલાષજી, એક | પ ત્રણ પાટ શ્રેણિક રાજાના, હુવા સમકિત ધારી લગતા), જિન મારગલું જોર દીપાવ્ય, વીરતણું બહુ ભગતજી, એક | ૬ પીયરમાંહિ સમકિત પામી, ચેલણા પટ્ટરાણુજી, મહાસતી જેણે સંયમ લીધે, વીરજીણુદે વખાણજી, એકo | ૭જંબુ સરિખા હુઆ તે જેણે, આઠ અંતેઉર પરણીજી, બાલબ્રહાચારી ભલા વિચારી, જેણે કીધી નિર્મલ કરણીજી એક
૮ શાલિભદ્ર ગંભદ્રને બેટે, બનેવી વલી ધનેજી, સહિત સભા સંયમ લીધે, મુક્તિ જાવ
રામને, એક કા મૈભદશેઠ મહા ગુણવંતા, જેણે સંયમમાગલીને, મહાવીરગુરૂ મોટા મલીયા, તેણે જન્મમરણ દુઃખ છીજી, એક છે ૧૦ | અભયકુમાર મહાબુદ્ધિવંતે, જેણે પ્રધાન પદવી પામીજી, વીર સમીપે સંયમ લીધે માન