________________
(૩૮) શોભાવતે રે, અડતાળીશ જેહના ગુણ, કરોતેલ સર્વ સતીને ખામણું રે, ચંદનબાલા મૃગાવતી આદિ, કરોસર્વે જીવને ખમાવીએ રે, યોનિચોરાસી લાખ, કરો. | ૧૦ | આઠમ પાખી ખામણાં રે, માસી ત્રણવાર, કરો, સંવછરીખમાવીએ રે, સંધસયલ જયકાર, કરો ! ૧૧ છે જે ન ખમાવે બામણું રે, તેહને નરકમાં વાસ, કરે, ખમીને ખમાવીયે રે, એ જિનશાસન રીત, કરે છે ૧૨ | હર્ષ ખમાવે જેહ ખામણું રે, તેહને સ્વર્ગમાં વાસ, કરો. એણીપરે કીજે ખામણું રે, તે તરીકે સંસાર, કરો૧૩, મુકી મેલને કીજે ખામણું રે, નિજરૂ૫ લહે મહાર, કરે, અમિયકુંવર ઘણુપરે ભણે રે, તે પામે મંગલમાલ, કરે છે ૧૪ ઇતિ ખામણું સંપુર્ણ.
अथनालंदा पाडानी सकाय. મગધ દેશમાંહી બિરાજે, સુંદર નગરી સેહેજી, રાજગ્રહી રાજા શ્રેણિકરી, દેખતાં મન મેહે, એકનાલંદે પાડે પ્રભુજીએ. ચિદ કીયાં ચોમાસાંજી, એ આંકણું છે ૧. ધનને ધર્મ નાલંદ પાડે, દેનું વાત વિશેષો, ફરિ હરિ વીર આવ્યા બહાર, ઉપકાર અધિકે દેખ્યા, એક ૨ શ્રાવક લોક