________________
(૨૫) ઢાલ ૨ બીજી
રાગ ગાડી. બીજી વાડ કથા તણું, તે સુણજે નરનાર, સ્ત્રી સું વિકથા જે કરે, તે નર સાર ગમાર રે, ૬. શીલ સુપાલિયે, શીલે શિવસુખ હોય રે, પાપ પખાલિયે, છે એ ટેક એ વાત વિવિધ પરે કેળવી, મ કરે નારી
ચું જાણુ, સરગવચન નવિ બોલી, વાડતી હે હાણ રે, શી છે ૭નાલિકેર ચોખે મીલે ચાખે સંચલખાર, સંચલ વિણસે નીરથી, તિમ વિણસે બ્રહ્મચારે રે, શીe u૮ શ્વાન હડકવા પાસે, કપ રેગ વિકાર, પ્રગટે તિમ સ્ત્રી વાતથી, ભાવે વાડ વિચારે રે, શી ૯
ઢાલ ત્રીજી.
રાગ રામગિરી. ત્રીજીવાડ હવે સાંભલે, આસનની કહતે રે, જે આસન બેઠી કામની, નવિ બેસે મુનિ જે રે, શીલવંત છાંડે તે છે રે, ત્રી. તે ૧૦ ના જિમ કોઈ નિધનવાણીઓ, રેળે ખપે દિનરાતિ રે, રૂઓ માત્ર તે નવિલહે, ધન કંચન કેહી વાત રે, ઈમ જોગવે નિજ જાતિ રે, ગી છે ૧૧