________________
૨૦) મેરૂવિજયજી કૃત.
नववाडेनी सजाय.
ઢાળ પહેલી.
રાગ આશારી. નમે રે નમે શ્રી શત્રુંજગિરિવર–એ દેશી.
સારદમાત મયા મુજ કીજે, રિજે અવિરલ વાણી રે, નવવિધિ વાડ કહું સંક્ષેપ, ગુણમણિ રયણની ખાણી છે, એ ૧ પહેલીવાડ વસતિની જાણે, ભાખે શ્રીજિનવીર રે, શીલ જતન કરવાને કાજે, તે સુણજે સાડ ધીર રે, ૫૦ મે ૨જે વસતેં નારીજન હોય, પણ અને વલી ૫ડશે, તે ઘરે રહેતાં બ્રહ્મચારીનું ન રહે શીલ અખંડ રે, ૫૦ ૩ જિમ માંજાર થકી મુષક વલી, સિંહ થકી શિયાલ રે, જિમ વળી ફાળ રીયંતા વાનર, બીહે તિમ વ્રતપાળ રે, ૫૦ ૪ ચોથા વ્રતને જે પખ વંછે, તો નારી ન ધરજે મન રે, પહેલા મેહ લગાડી આપણે, હરચે શીલ રત રે, ૫૦ ૫.