________________
(૨૯)
.
વેલાવ રે, નિરવ પરણ્યા તે ગારી નાગીલા ?. ।।ા એ આંકણી ઇમ કહી ગુરૂજી પાસે આવીયા રે, ગુરૂજી પૂછે દીક્ષાના કાંઇ ભાવ રે, લાજે નાકારા નિવ કહી શકયા હૈ, દીક્ષા લીધી .ભાલે ભાવ હૈ, નવિ ॥ ૨ ॥ બાર વરસ સ ́મમાં રહ્યા હૈ, હીયરે ધરતા નાગીલાનું ધ્યાન રે, હાહા મૂરખ મેં શું કર્યું ?, નાગીલા તે જીવનપ્રાણ રે, નવિ ॥૩॥ ચદ્રમુખી મૃગ લેચની રે, વિલવિલતી મેલી ઘરની નાર રે, ભદત્ત ભાઇએ મુને બાલબ્યારે, હવે કરૂં તેહની સભાલ રે, નવિ ॥૪॥ ભવદેવભાઇ ઘરે આવીયા રે, અણુ એલખતી પુછે ઘરની નાર રે, કેણે રે દીઠી "ગારી નાગીલા રે, અમે છું વ્રત છેડણહાર રે, નવિ॰ પા નારી ભણે સુણા સાધુજી રે, તુમે છે. જ્ઞાન ભડાર રૈ, હસ્તિ ચડીને ખર કાણુ ચડે રે, વચ્ચે ન લીએ કાઇ આહાર રે, નવિ॰ ॥ ૬ ॥ નાગીલાએ નાહુ સમજા વિયા રે, વલી લીધા સજમભાર હૈ, ભવદેવ દેવલા' ગયા રે, સમયસુંદર સુખકાર હૈ, નિવ પરણ્યા તે ગેરી નાગીલા રે. ॥ ૭॥ ઇતિ સપૂર્ણ
በ