________________
(૧૮)
પુરવર કિસ્સા સુલક્ષણ વિના જેમ પુત્ર રે, લાલા, સ્વામી વિના બલ શુ કરે, ચારિત્ર વિના જેમ સૂત્ર રે લાલા, ધ૦૫ ૪ ! તારે લાલા રસ વિના ગીતા કારમી, આદર વિના શ્તુદાન રે લાલા, અંકુશ વિના ગજવર કિસ્સા, હાર્યાં પિછે શું માન રે લાલા, ધ ॥ ૫॥ હાંરે લાલા પરાક્રમ વિષ્ણુ જીમ કેસરી, નરભવ જશ વિષ્ણુ લક્ષ્ય ૨, લાલા, વાજીંત્ર વિના નાટિક કિશ્યુ', ઇન્દ્રિય ટ્રુમ્યાવિષ્ણુ સાધ રે લાલ, ધર્માદા હાંરે લાલા પ્રેમ કેશ્યા પરવશપણે, ગુ હિય વખાણે આપ રે લાલા, પરજન પરાગી કિયા, દુજ નસ્યુ શ્યા મેલાપ રે લાલા, ધર્મ૰ ॥ ૭॥ હાંરે લાલા ઉપ દેશ કિા અલવ્યને, બહેરા આગળ ગીત રે લાલા, મૂર્ખ આગળ રસકથા, અધા આગળ દણ રીત રે લાલા, ધ૦ ૫ ૮ ! હાંરે લાલા ધર્મ કરેા આણુંદથી, આતમને જેમ હિતકાર રે લાલા, મુનિ આણું દના પ્રમાદથી, લહેા કેવળ મુક્તિ સુખસાર રે લાલા ધર્મ વિના ૯૫ ઇતિ.
अथ भवदत्त जयदेवनी सजाय.
ભવદેવભાઇ ધરે આવીયા રે, પ્રતિબાધવા મુનિરાય રે, હાથમાં દીધું ધીનું પાતરૂં હૈ, ભાઇ મુને આધેશ