________________
( ૨૨૨ )
તે
પરવ દિવસ કાઇ આવીએ, કરે સહુજન પકવાન રે, તે નિનનાં બાળક રૂએ, આપણ કરીએ પકવાન, કિહાંથી કાઢે તે ધાનરે, ત્રી॥ ૧૨ ॥ બાળકના આગ્રહ થકી, લાવે ગેમ ધાન રે, પડસુલો કરી તેહની, લાવે શાક અસાન રે, કાહલા કેરૂ માન રૈ, ત્રી॰ ॥ ૧૩ ૫ કેહલુ શાક તે કેલવી, સૂકયુ કણકને પાસિરે, વાક ગયા સવિ તેહના, તે રહિયા વંદન વિકાસિરે, ત્રી॰ ॥ ૧૪ ૫ તીમ સ્ત્રીઆસન બેસતાં, વાડ શિયલ તસ જાણુરે, ઘટિકા દેય છાંડે તેહની, સ્ત્રી ત્રણ પ્રહર પ્રમાણ રે, તજે પુરૂષાસન ઢાણ રે, ભાખે ત્રિભુવન ભાણુરૈ, મેરૂ કરે ગુણગાન ૨, ત્રી॰ । ૧૫ ।।
ܕ ܟ
ઢાલ ચેાથી.
ભલે રે પધાર્યાં તુમે સાધુજી રે—એ દેશી.
નારી અંગ ન જોઇએ રે, લાગે બહુલા રાગ રે, શિલવતની વાડના રૅ, તિહાંથી થાયે ત્યાગ રે, ॥૧૬॥ વીરજિસર ઇમ કહેરે, તુમેં રાગદ્રષ્ટિ નિવારીરે, શ્રીજિનપ્રવચન જેનેરે, પુરૂષ આતમ તાર રે નારી ।। ૧૩ । જિમ કાઇ અધપુરૂષ હતા રે, સિલિયા વૈદ સુજાણુ રે, તે કહે ઐષષ તુઝ કર્૨,