________________
अय स्थुलिनद्रनी सकाय. - એક દિન કેસા ચિત્ત અંગે. બેઠી છે મનને ઉમંગે, ચાર પાંચ સાહેલી સંગે રે, સ્થૂલભદ મુનિ ઘરે આવે, આવે આવે લાછલદેનો નંદરે, સ્થલ ૧૨ મારે આજ મોતીડે મેહ વુડયા, દેવ દેવી સર્વે મુજ તુઠયા, મેં તે જીવન નયણે દીઠા રે, સ્થલ | ૨ આવી ઉતર્યા ચિત્રશાલી, રૂડી રતને જડી રઢિયાળી, માંહે અગીયામેતીની જાલી રે, થુલ૦ | ૩ | પકડ વાન જમ્યા બહુ ભાત, ઉપર ચેસઠ શાકની જાત, તે એ ન ધરી વિષયની વાત છે. સ્થા. ૪કેશા સજતી સોલ શણગાર, કાજલ કુંકુમને ગલે હાર, અણવટ અંગુઠી વિંછીયા સાર રે. સ્થલ | ૫ | દ્વાદશ ધપમપ માદલ વાજે, ભેરીભુગલ વેણું ગાજે, એમ રૂપે અપસરા બિરાજે રે, સ્થલ | ૬ | કોશાએ વાત વિષયની વખાણી, સ્થૂલભદ્ર હૃદય નવિ આણી, તે પર સંયમ પટરાણું રે, સ્થ૦ | ૭ એહવા બહુવિધ નાટક કરીયા, સ્થૂલભદ્ર હૃદય નવિ ધરિયા, સાધુ સમતા રસના દરિયા રે, સ્થ૦ ૮મા સુખ એણે જીવે અનુભવ્યો, કાલ અને તો એમ ગમ્યા, તે એ તૃપ્તિ જીવ ન પામ્યા રે, સ્થ૦ લા વેશ્યાને કીધી સમકિત ધારી, વિષયરસ સુખને