________________
(૨૪) જમે, ખેલક અજ્ઞાને ભમે. ૧૭. ગતમસ્વામી પામ્યા જ્ઞાન, તેહતણે તજીને નામ, જુહાર ભટારાં કરતે ફીર, સાંઝે સજજન ભણી સંચરે. તે ૧૮ પહેરે ઓઢે બહુ શણગાર, કામજોગ : પુર્યો પરિવાર, હાંસી બાજી કરે ટકેલ, બાંધે કર્મ જાઇદહ બેલ. જે ૧૯ છે પછી વલી કરે ભાબીજ, ખાતાં પીતાં આવે રીજ, મૂલ મંત્ર ઘણું સાધે જેહ, ધર્મ ન આરાધે પ્રાણી તેહ. | ૨૦ | દીવાળીનું કલ્પી નામ, સગાંશણિજા જમાડે તામ, અન્નકેલવી કરે આહાર, જે જે લેકતણે વ્યવહાર. ૨૧ આવ્યો ધર્મદિન એહ, પાપે કરી વિરાધે તેહ, કર્મનિકા ચિત બાંધે બાલ, એણપરે રૂલે અનંત કાલ. જે ૨૨ છે જેહને મુકિત અછે ટુકડી, તેહની મતિ સંવરમાં ચડી, સંસારી સુખદુઃખ સ્વરૂપ, અહનિશ ભાવે આતમભપ. | ૨૩ દહિલ દીસે નરભવ જેહ, તેહ માંહી દુર્લભ ઇનધર્મ તેહ, જીનવાણું દુર્લભ તે સુણે, મિશ્યામતિને દુર્લભ હશે. એ ૨૪તપગચ્છગયણવિભાશણભાણ, શ્રીહીરવિજય સૂરી જાણ, વાચક ભાનચંદને શીશ, દેવચંદ્ર પ્રણમે નિશદીશ. . ૨૫ .