________________
(૨૩) ગહ પલાળી વણવે સેવ, દીવાળી આવે છે તેવ, કરી લાડુને સાંકલી, ઇન્દ્રિયરસ વાહયા હલફલીતા રાતે મસલે માટી છાણ, જગનાથની ભાંજે આણુ, ખાંડે દલે નવિ જયશું કરે, ખાટકીશાલા પાંચ વાવરે. ૯ ચામાસામાંહિ બહુલા જીવ, નીલકુલ કંથવા અતીવ, સારી કીડી કરવીચા, રાતે અંધારે રોલીયા. છે ૧૦ નાઠી સાન વાશીયો કરે, સામાયિક પસહ પરિહરે, પાનફલ સાડી શણગાર, અધિકેરા તે કરે ગમાર. ૧૧ ધન તેરસના ભણી ઉલ્લાસ, જીવ હણીને બાંધે પાસ, સેવ લાડુવા હરખે જમે, શીલ ન પાલે જુવટે રમે. મે ૧૨ ઘર લીંપે કાઢે સાથિયા, તાવીતળે જીકે આથીયા, પર્વતણી નવિ લાભે સાર, ચઉદસ અમાવાસે ધર્મ સંભાર. ૧૩ાા વલી જાવો અધિકેરે પાપ, ફલ ફુલને કરે સંતાપ, ભાજી દાલ કરે તે ગેલ, અગ્નિ પ્રજાલી માગે તેલ. છે ૧૪ ઘરઘર દીવા લીધે ફરે, બહલા જીવતેહ માંહી મરે, મેરાઇયાનું મેઢે નામ, ઘર ઘર ફરતે કરે પ્રણામ, છે ૧૫ પાખી પડિક્કમણુને કાલ, તે વિસારે મૂર્ખને બાલ, મુખેં કહાવે શ્રાવક નામ, નવિ જાણે શાસન દુર્લભ ઠામ. | ૧૬ | જલઝલ દીવા પછિમ રાતી, કાઢે અલછી જીમે પ્રભાત, ચઉલા કુર વિના નવી