________________
(૨૨) હસે દીઓ રે નગર પરદેશી સદગુરૂ કેરી શીખ સુણીને, આતમ કાર્ય સુધારે–પરદેશી ટાંડે લેરે ચલે વિણઝાર, પરદેશી એ પા ઇતિ.
अथ दीवाळीनी सफाय. - વાદી વીર જીનેશ્વર પાય, ગુરૂ ગેયમ ગણધર રાય, તસ નિર્વાણ અને વલી નાણ, તે આરાધે શ્રાવક જાણુ છે ૧ મુકતે પહતા વીરજીણુંદ, એછવ કરે સુરાસુ૨વૃદ, કલ્યાણિક દિન ભણીએ એહ, તપે કરી આરાધો તેહ ૨ ૧ શ્રાવક મળીયા રાય અઢાર, આરોધે પસહ આચાર, સેલ પહોર સાંભલે વખાણ, છાંડે રંગ બેગ તે જાણ, ૩ જીણ રાતે જીન મુકિત ગયા, અણુધરી કુંથુવા બહુ થયા, તિણ કારણે ગિરયા પિરાય, અણુસણ લઇને સાર્યા કાજ જે ૪ અનવર સાધુ સાશ્વતણે, પડો વિયોગ તે કારણુ ઘણે, તેહ દિવસ આવે જણવાર, કહો કિમ થાયે હરખ અપાર છે ૫ તેણે કારણ કીજે તપ ઘણે સંભારીને કુલ આપણે, પુજા કરીએ ધરીએ ધ્યાન, રાગભેગ પરહરીએ પાન. ૬ કેઈક જીવ અજ્ઞાની જાણ, હરખ ધરે પાપને ઠાણું, માં ડે મુલથકી આરંભ, ખાવાપીવાને પ્રારંભ. ૭,