________________
(૧૬)
નિવારી, એડવા સાધુને જાઉં બલિહારી રૈ, સ્થુ ૫ ૧૦ ૫ એહવે પુરૂં થયુ ચામાસુ, સ્થુલભટ્ટ આવ્યા ગુરુ પાસે, દુષ્કર દુ:શ્કર વ્રત ઉલ્લાસે રે, સ્થુલ ॥ ૧૧ ॥ નામ રાખ્યુ છે જગમાંહે, ચેારાશી ચાવીશી ત્યાંહે, સાધુ પાતા છે દેવલાક માંહે રે, સ્થુ॰ ।। ૧૨ । પડિતહાસ્તવિજય કવિરાય, એહવા સુગુરૂતણે સુપસાય, શિષ્ય ખુશાલવિજય ગુણગાય રે, સ્થુ૦ ૧૩.
अथ सीताजीनी सजाय.
જલજલતી ખલતી ઘણી રે, જ્વાલાજાલ અપાર રે સુજાણુ સીતા, જાણે કિશુક્ર ખુલી રે લાલ, રાતા ખેરઅંગાર રે, મુજાણુ સીતા, ધીજ કરે સીતા સતી ૨ લાલ ॥ ૧ ॥શીલતણે પરિમાણુ રે સુ॰ રામ લક્ષ્મણ ખડા તિહાં રે લાલ, નિરખે રાણેારાણ રે, સુ૦ ધી ॥ ૨ ॥ નરનારી મલીઆ ઘણા રે, ઉભા કરે હાયહાય રે સુ॰ ભસ્મ હેાશે એણે આગમાં રે લાલ, રામ કરે અન્યાય રે, સુ ધી ॥ ૩ ॥ સ્નાન કરી નિર્મળ જલે રે, પાવક પાસે આયરે સુ ઉભી જાણે સુરાંગના ફૈ લાલ, ખીમા રૂપ દેખાય રે ૩૦ ધી ૫ ૪ ૫ રાધવ વિષ્ણુ વાંછા હુવે રે, સ્વપને હિ નર કાઇ રે, સુજાણુ તા મુજ અગ્નિ પ્રજવાલજ્ગ્યા રે